Get The App

અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ, ભારે પવન અને કડાકા-ભડાકા સાથે થશે મેઘમહેર

बाइक पर भाई बहेन की चूत चुदाई खेल वीडियो देखें और डाउनलोड करें बाइक पर भाई बहेन की चूत चुदाई खेल वीडियो अब हिंदी में उपलब्ध है। यहां हिंदी xxx एचडी वेब सीरीज, एक्सएक्सएक्स, लीक एमएमएस और लाइव शो का निःशुल्क (कोई शुल्क नहीं) अनुभव करें - बस ऊपर दिए गए प्ले बटन पर क्लिक करें, यह 4k, 1080p, 480p और 720p में उपलब्ध है। बाइक पर भाई बहेन की चूत चुदाई खेल का मज़ा ले रही है. दोनो भाई बहें चुदाई मे कुछ नया करना चाहते थे इसलिए उन्होने बाइक पर चुदाई का खूब मज़ा लिया. Pakistani XXX Video Desi Girl Video Desi porn video Family Chudai Video Fucking videos Hardcore XXX Video Incest Sex Video New XXX video Related videos 10:32 मुस्लिम सेक्स वीडियो हॉट बहन की गीली चूत चूसी भाई ने 01:58 पाकिस्तानी इंशा रेहमान सेक्स एमएमएस (imsha rehman sex mms) वीडियो 00:34 पाकिस्तानी चाची ने अपनी बड़े बड़े चुचियाँ दिखाई वीडियो 12:06 पाकिस्तानी सेक्सी चूत चुदाई की सेक्स वीडियो बीएफ 15:21 चुदासी छोटी बहन की गांड़ चुदाई वीडियो 11:37 देसी क्सक्सक्स वीडियो पाकिस्तानी गोरी चुत चुदाई की 05:33 बहू को ससुर ने चोदा बातरूम मे वीडियो 07:35 मोटी पाकिस्तानी भाभी के स्ट्रिपटीज़ सेक्स वीडियो 17:33 पाकिस्तानी बिग बूब्स वाइफ का दूध निकाला पति ने सेक्स क्लिप वीडियो 14:37 रास्ते से रंडी को उठाकर बिस्तर पे चोदा वीडियो 20:32 पाकिस्तानी हिंदी ब्लू फिल्म मुस्लिम वाइफ हस्बैंड नंगी चुदाई वीडियो 11:33 बिग आस चाची की मोटी गांड चुदाई वीडियो Show more related videos

Recent Posts

Updated: Jun 18th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ, ભારે પવન અને કડાકા-ભડાકા સાથે થશે મેઘમહેર 1 - image


Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લાં ત્રણ ચાર દિવસથી વરસાદ ચાલુ છે, ત્યારે વીજળી પડવાથી, વાવાઝોડાના કારણે તથા અન્ય કેટલાંક કારણોથી રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 18 જેટલા નાગરિકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ(એન.ડી.આર.એફ.)ની 12 ટીમ જિલ્લામાં, જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ(એસ.ડી.આર.એફ.)ની ટીમ 20 જિલ્લામાં ઉતારવામાં આવી છે. આ દરમિયાન બુધવારે અમદાવાદ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ ઍલર્ટ અપાયું છે.

60 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ

મંગળવારે દિવસ દરમિયાન 208 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં બોટાદના બરવાળામાં સૌથી વધુ 7.50 ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ સુરેન્દ્રનગરના ઇંચ સહિત કુલ 6.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે કુલ 60 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ પડ્યો તેમાં મુખ્યત્ત્વે બોટાદ, સુરેન્દ્રનગરના મૂળી-થાનગઢ-ચુડા, જામનગરના જોડિયા, ભાવનગરના ઉમરાળા-વલ્લભીપુર, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ-નખત્રાણા-અંજાર, અમદાવાદના ધંધુકા-ધોલેરા, આણંદના બોરસદ-પેટલાદ-ખંભાત, મોરબીના હળવદનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : 140 ડૉક્ટરોએ 12 કલાકમાં તમામ પોસ્ટમોર્ટમ કર્યા, 3 સિવાય તમામ મૃતદેહ સળગેલા હતા

હવામાન વિભાગે આપ્યું રેડ ઍલર્ટ

હવામાન વિભાગની હવામાનની આગાહી મુજબ, બુધવારે (18 જૂન) વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતના 10 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય, 18 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ  અને 6 જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. 

  • રેડ ઍલર્ટઃ અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરુચ, સુરત, જૂનાગઢ, પોરબંદર.
  • ઑરેન્જ ઍલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, તાપી, સુરત, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, અમરેલી.
  • યલો ઍલર્ટઃ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ.

અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ, ભારે પવન અને કડાકા-ભડાકા સાથે થશે મેઘમહેર 2 - image

આવતીકાલે કેવું રહેશે વાતાવરણ? 

હવામાન વિભાગે ગુરુવારે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. 

અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ, ભારે પવન અને કડાકા-ભડાકા સાથે થશે મેઘમહેર 3 - image

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : દીકરાનો મૃતદેહ તો મળ્યો પણ પીડિત પરિવારને વળતર ન મળ્યું

મંગળવારે ક્યાં વધારે વરસાદ? 

તાલુકોજિલ્લોઇંચ
બરવાળાભાવનગર7.5
સાયલાસુરેન્દ્રનગર6.5
બોટાદબોટાદ5.5
મુળીસુરેન્દ્રનગર5.4
જોડિયાજામનગર5
થાનગઢસુરેન્દ્રનગર4.75
ઉમરાળાભાવનગર4.75
વલ્લભીપુરભાવનગર4.5
ચુડાસુરેન્દ્રનગર4
રાણપુરબોટાદ3.5
Tags :